SCOPE, NSS, NCC .

જીટીયુ/અન્યપ્રવ ૃત્તિ/૨૦૧૪/૬૨૨૦
તા. ૦૪/૦૯/૨૦૧૪
પરિપત્ર
ગુજરાત ટે કનો઱ોજીક઱ યુત્તનવર્સીટી ર્સં઱ગ્ન તમામ કો઱ેજોને જણાવવાનુ ં કે ત્તિક્ષણ
ત્તવભાગના પરરપત્ર ક્રમાંક : ર્સયજ/૨૦૦૬/૧૬૦૨/ખ.૧, તા. ૧૧/૦૮/૨૦૧૪ અન્વયે તમામ
કો઱ેજોમાં અભ્યાર્સ કરતા ત્તવદ્યાથીઓને અભ્યાર્સક્ષેત્રર પ્રવ ૃત્તિઓમાં પણ રુચિ ઉતપન્ન થાય તે
જરૂરી છે . જીટીયુ ર્સં઱ગ્ન તમામ કો઱ેજોએ SCOPE, NSS, NCC અથવા અન્ય કોઈ અભ્યાર્સક્ષેત્રે
ર્સંબત્તં િત પ્રવ ૃત્તિમાં ત્તવદ્યાથીઓ ભાગ ઱ઈ િકે તે રીતે આ અંગેની વ્યવસ્થા ઉભી કરવાની
રહેિે.
આપનો વિશ્વાસુ
ઇ/ચા. કુ લસચચિ
નકલ િિાના :
 જીટીયુ ર્સં઱ગ્ન તમામ કો઱ેજોના આિાયોને જાણ ર્સારૂ.