Gujarati

માહિતી મેળવવા માટે ની કાર્યવાિી
માહિતી મેળવવા માાંગતી વ્યક્તતએ નિયમ-૫ (ક) માાં ઠરાવેલી ફી રૂ ૨૦ (વીસ) સાથે ‘નમ ૂના-ક’ માાં અથવા
‘નમ ૂના-ક’ માાં ઠરાવેલી તમામ આવશ્યક નવગતો ધરાવતી અરજી, સ્વચ્છ રીતે ટાઇપ કરીિે અથવા સ્વિસ્તાક્ષરમાાં
અથવા ઈ-નમડીયા મારફત સબાંનધત જાિેર સત્તામાંડળિા જાિેર માહિતી અનધકારીિે કરવી જોઇશે:
નિયમ-૫ િા ખાંડ (ક) િેઠળ જોગવાઈ કયાા મુજબિી ફી
1) હડમાન્ડ ડ્રાફ્ટ અથવા
2) પે ઓડા ર અથવા
3) િોિ જ્યુહડનશયલ સ્ટેમ્પ પેપર અથવા
4) ફ્રેન્કીંગ દ્વારા સ્ટે મ્પીંગ અથવા ઈલેતરોનિક સ્ટે મ્પીંગ અથવા
5) કોટા ફી સ્ટેમ્પ અથવા
6) ઇન્ન્ડયિ પોસ્ટલ ઓડા ર અથવા
7) રે વન્ય ૂ સ્ટેમ્પ.
ગરીબી રે ખા િેઠળિા કુટુાંબિી વ્યક્તત,ગરીબી રે ખા િેઠળિા કાડા િી પ્રમાણિત િકલ અથવા ખરી િકલ અથવા
સાંબધ
ાં ીત સત્તાનધકારીએ તે અથે કાઢી આપેલ ુાં પ્રમાિપત્ર અરજીિી સાથે જોડે તો એવી વ્યક્તતએ નિયમ-૫ િા
ખાંડ (ખ) માાં ઠરાયેલ કોઈ ફી અિે ચાર્જ ભરવાિા થશે િહિ.
માહિતી મેળવવા માટે ની ફી
(a) અરજી ફી:- અરજી દીઠ રૂ|. ૨૦
(b) અન્ય ફી અિે ચાર્જ:1) જાિેર સત્તામાંડળમાાં િકલ આપવા માટે િી ફી/ચાર્જ લેવા માટે અલગથી તાંત્ર અથવા કાયારીનત
નવધમાિ િ િોય, ત્યારે માહિતી/દસ્તાવેજો આપવા માટે a) A૪, A૩સાઈઝિા કાગળ પર િોય, તો-પાિા દીઠ રૂ|. ૨/b) મોટી સાઈઝિા કાગળ પર િોય, તો-તેિી ખરે ખરી હકિંમત જેટલી રકમ.
2) જાિેર સત્તામાંડળમાાં ફી/ચાર્જ લેવા માટે અલગથી તાંત્ર અથવા કાયારીનત નવધમાિ િ િોય, ત્યારે
રે કડા િી તપાસિી માટેa) પ્રથમ અધાા કલાક માટે કોઈ ફી િહિ.
b) ત્યાર પછી દરે ક અધાા કલાક માટે રૂ| ૨૦/3) જાિેર સત્તામાંડળમાાં ફી/ચાર્જ લેવા માટે અલગથી તાંત્ર અથવા કાયારીનત નવધમાિ િ િોય, ત્યારે
િમ ૂિા (સેમ્પલ), મોડેલ અથવા ફોટોગ્રાફ આપવા માટે તેિી ખરે ખરી હકિંમત જેટલી રકમ.
 જયા માહિતી મેળવવા માટે કોઈ અલગથી સીસ્ટમ ઉપલબ્ધ િોય ત્યાાં જરૂરી નિયત ફી
ભરવા પાત્ર થશે.
4) જ્યાાં શક્ય િોય ત્યાાં ફ્લોપી અથવા હડસ્કમાાં પ ૂરી પાડવાિી માહિતી માટે ફ્લોપી અથવા હડસ્ક
દીઠ રૂ|. ૫૦/-